ગોધરા: કાજીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો, ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની રહ્યા ઉપસ્થિત
કાજીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો, ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની રહ્યા ઉપસ્થિત,ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારત સરકારના SNDI પ્રોગ્રામ અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપપ્રમુખ ઈશાંતભાઈ સોનીએ બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા