મુન્દ્રા: તેરા તુજકો અર્પણ ઝુંબેશમાં ૨૧ અરજદારશ્રીના ગુમ/ચોરી થયેલ મોબાઇલ શોધી પરત કરાયા
Mundra, Kutch | Oct 14, 2025 “તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત કુલ ૨૧ અરજદારશ્રીના ગુમ/ચોરી થયેલ મોબાઇલ શોધી અરજદારશ્રીઓને પરત કરી તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કરતી મુંદરા પોલીસ.”