Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: કોમી એકતા યાત્રાનું આયોજન અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું

કોમી એકતા યાત્રાનું આયોજન અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું. 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ તૈયાર. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેરમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ હાથ ધરાયા. લોકોમાં સુરક્ષાની ભાવના અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ. ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ.
અમદાવાદ શહેર: કોમી એકતા યાત્રાનું આયોજન અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું - Ahmadabad City News