Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કુંભારવાડા મઢિયા રોડ વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરના ગામ મકાન પર આવતા હોય લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ

Bhavnagar City, Bhavnagar | Apr 22, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં મોડી રાત્રે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મકાનો પર પથ્થરના ઘા કરવામાં આવતા હોય જે બનાવને લઈને સ્થાનિક લોકો મોડી રાત્રે એકઠા થયા હતા અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.