જીલાની બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનામાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા. બે પાલિકા સંચાલિત સિટી બસ,એક ડમ્પર સહિત કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ફોર વ્હીલ કાર માં ચાલકે અચાનક બ્રેક મારતા ઘટના બની હોવાનું અનુમાન. એકબાદ એક વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બ્રિજ પર ટ્રાફિક જામ. પાલિકા સંચાલિત સિટી બસમાં મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ બસમાં સવાર તમામ મુસાફરો ન જીવ અધ્ધર થઈ ગયા હતા. જ્યાં બસને પણ ભારે નુકશાન. અકસ્માતની ઘટના બાદ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા. જ્યારે પોલીસે સ્થળ પર પોહચી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યું. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી
#Surat #Accident #CityBus #BreakingNews #SuratNews #TrafficJam #RoadAccident #GujaratNews #LatestNews #NewsUpdate #BusAccident #SuratBreaking #LocalNews #Emergency #AccidentNews
જીલાની બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનામાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા. બે પાલિકા સંચાલિત સિટી બસ,એક ડમ્પર સહિત કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ફોર વ્હીલ કાર માં ચાલકે અચાનક બ્રેક મારતા ઘટના બની હોવાનું અનુમાન. એકબાદ એક વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બ્રિજ પર ટ્રાફિક જામ. પાલિકા સંચાલિત સિટી બસમાં મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ બસમાં સવાર તમામ મુસાફરો ન જીવ અધ્ધર થઈ ગયા હતા. જ્યાં બસને પણ ભારે નુકશાન. અકસ્માતની ઘટના બાદ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરાયા. જ્યારે પોલીસે સ્થળ પર પોહચી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યું. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી
#Surat #Accident #CityBus #BreakingNews #SuratNews #TrafficJam #RoadAccident #GujaratNews #LatestNews #NewsUpdate #BusAccident #SuratBreaking #LocalNews #Emergency #AccidentNews - Udhna News