ગોધરા: પોલીસમથકે પથરાવ કરવાના ગુનાના મુખ્ય આરોપી અને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકીર ઝભાના 10 દિવસના રિમાન્ડ મંજૂર
પંચમહાલના ગોધરામાં નોંધાયેલા રાયોટીંગ કેસમાં મુખ્ય સૂત્રધાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝાકિર ઝભાની ધરપકડ બાદ ગોધરા સેશન કોર્ટે તેને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ઝાકિર ઝભાને એસઓજી અને એલસીબી ટીમે મહારાષ્ટ્રના ભીવંડીમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપ છે કે તેણે પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને લોકોમાં ઉશ્કેરાટ ફેલાવી ટોળાને ભડકાવવાનો પ્રયાસ કર્યો. હાલ પોલીસ