ઉપલેટા: ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા વ્યક્તિને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું
Upleta, Rajkot | Sep 26, 2025 ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા અલગ અલગ વ્યક્તિઓને ભાયાવદર પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સની મદદથી શોધી કાઢી અને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું.