સાવલી: ધારાસભ્યનો મુખ્યમંત્રીને ખુલાસો: બરોડા ડેરીમાં લાખોનું કૌભાંડ, મૃત સભાસદોના નામે દૂધની લૂંટના આક્ષેપ
Savli, Vadodara | May 15, 2025
સાવલી: ધારાસભ્ય કેતન ઇનામદારે ડેસર તાલુકાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આરોપ છે કે ખોટા...