પડધરી: પડધરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી
પડધરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. દર વર્ષની પરંપરા મુજબ સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.