પડધરી: સરપદડ ગામે દેશી દારૂ અંગેની રેડ કરી 60 લીટર દેશી દારૂ બનાવવા માટેના આથા સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો
પડધરીના સરપદડ ગામે દેશી દારૂ અંગેની રેડ કરી દેશી દારૂ બનાવવા માટેના 60 લીટર ના આથા સાથે પોલીસે એક વ્યક્તિને ઝડપી લીધા બાદ તેમની સામે ગુનો દાખલ કર્યો.