જામકંડોરણા પોલીસ દ્વારા વેગડી ગામ અને તરવડા ગામ વચ્ચે આવેલ ભાદર નદીના પોલ પર ભારે વાહનોના પ્રવેશ પ્રતિબંધ માટે અને ભારે વાહનો પ્રવેશે નહીં તે માટે લગાવેલ એંગલને વાહન દ્વારા તોડી પાડવામાં આવેલ હોવાની બાબત સામે આવતા તોડી પાડનાર વાહન સામે જિલ્લા કલેકટરના જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો.