ભાવનગર: નેસવડ ગામ પાસેથી વરતેજ પોલીસે દારૂ સાથે એકને ઝડપી લીધો
વરતેજ પોલીસ સ્ટેશનનાસ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન નેસવડ ગામ પાસે બાઈક લઈને જઈ રહેલા સુનીલ ઉર્ફે મુન્નો ચીથરભાઈ સરવૈયા પાસેથી રીટ્સ રીઝર્વ દારૂની 180 એમ.એલ.ની 2 બોટલ, કિ.રૂ. 340/- નો મુદ્દામાલ કબ્જે કરાયો. તેની સાથે મો.સા. કિ.રૂ. 30,000/- પણ કબ્જે કરાયો અને સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી