ગુનાખોરીને ડામવા અમદાવાદ પોલીસનું કડક કોમ્બિંગ... રવિવારે 8 કલાકે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી...અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે ઝોન 5 ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું... પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી....