ગુજરાતમાં ચોમાસું મોડું પડતાં વસ્ત્રાલમાં પ્રજન્ય યજ્ઞનું આયોજન વરસાદ માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે થશે પ્રજન્ય યજ્ઞ 11 યજમાનો પાણીથી ભરેલા તપેલામાં બેસીને કરશે યજ્ઞ માન્યતા મુજબ પ્રજન્ય યજ્ઞથી વરસાદનું આગમન થાય છે ગરમી અને ઉકળાટથી રાહત મળે તે માટે વરસાદની પ્રાર્થના સામાજિક આગેવાનો અને સ્થાનિક આગેવાનો યજ્ઞમાં રહ્યા હાજર