મોડાસા: ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના વંદે માતરમ કોપ્લેક્ષ આગળ મારમારીની ઘટનામાં બે શખ્સની અટાયત કરી:DY-SP
મોડાસા ટાઉન પીલીસ સ્ટેશન વિસ્તારના વંદે માતરમ કોપ્લેક્ષ આગળ બે યુવકોના ટોળા વચ્ચે થયેલ મારમારીની ઘટનામાં ટાઉન પોલીસે 2 શખ્સોની અટકાયતી પગલાં ભરી કાર્યવાહી હોવાનું આજરોજ DY-SPનું નિવેદન સામે આવ્યું હતું.