સાવલી: સામલયા ગામના યુવાને સગીરા પર દુષ્કર્મ આચર્યું
બ્રેકિંગ વડોદરા-સાવલી સાવલીના સમલાયા ખાતે 19 વર્ષીય વિધર્મી યુવાન દ્વારા લગ્નની લાલચ આપી સગીરાનુ કરાયું અપહરણ. જૂના સમલયાની એક કંપનીમાં વિધર્મી યુવક તેમજ સગીરા સાથે કરતા હતા નોકરી. પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી આચર્યું દુષ્કર્મ. જૂના સમલાયા ગામ ખાતેથી અપહરણ કરી જયપુર તેમજ બોમ્બે લઈ જઈ આચર્યું દુષ્કર્મ.