આહવા: અમિત શાહના જન્મદિવસ નિમિત્તે આહવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાયા ફળ
Ahwa, The Dangs | Oct 22, 2026 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે આહવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ સેવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજ્યો હતો.