ગોધરા: પંચમહાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બન્યો ‘ડેથ કોરિડોર’, જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
પંચમહાલમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોની વધતી ઘટનાઓને કારણે તેને ‘ડેથ કોરિડોર’ કહેવાઈ રહ્યું છે. તાજેતરમાં જોખમી સ્ટંટ કરતો કારચાલકનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ઝિગ-ઝેગ ડ્રાઈવિંગથી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. છેલ્લા 10 દિવસમાં 8 લોકોના મોત નોંધાયા, જેમાં બે અકસ્માતોમાં 7 સભ્યોના મોત થયા. હાઈવે પર રખડતા પશુઓ પણ જોખમ વધારી રહ્યા છે. સ્થાનિકો પોલીસે અને ઓથોરિટી પાસે કડક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માં