દાહોદ: દાહોદના ખરોડ ખાતે મારી નાખવાની ધમકીઓ આપતા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાય
Dohad, Dahod | Jan 13, 2026 આજે તારીખ 13/01/2026 મંગળવારના રોજ બપોરે 1.05 કલાકે દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. દાહોદના ખરોડ પાસે ઈન્ડસ્ટ્રીઝના ગેટ પાસે 3 ઈસમોએ પોતાના વ્યક્તિગત લાભ માટે અન્ય કામદારોને ઉશ્કેરી ફેક્ટરીમાં કામ કરાતા અન્ય કામદારોને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.