ઘોઘા: ઘોઘા તાલુકાના તગડી ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટરને ઘોઘા પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી
ઘોઘા તાલુકાના તગડી ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટરને ઘોઘા પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આજ રોજ તારીખ 29 /11 /2025 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના તગડી ગામના પાટીયા પાસેથી અલ્પેશભાઈ પોપટભાઈ બારૈયા એક રેતી ભરેલ ટ્રેકટરને લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ઘોઘા પોલીસ દ્વારા આ રેતી ભરેલ ટ્રેકટર ડ્રાઇવર અલ્પેશભાઈ બારૈયા પાસે ર