Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: રીંગરોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અકવાડા ખાતે રહેતા કાકા ભત્રીજાના મોતની નીપજ્યા, પોલીસે કાર્યવાહી હાથ ધરી

Bhavnagar City, Bhavnagar | Jun 7, 2026
ભાવનગરના રીંગરોડ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જે અકસ્માતની ઘટનામાં કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ચાલક સવાર કાકા ભત્રીજાને અડફેટે લીધા હતા અને ત્યારબાદ કાર ટ્રક સાથે અથડાય હતી. જે અકસ્માતની ઘટનામાં કાકા ભત્રીજાના મૃત્યુ થતાં પોલીસ દ્વારા પીએમ માટે લઇ જઈ આગળની તપાસ હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: રીંગરોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અકવાડા ખાતે રહેતા કાકા ભત્રીજાના મોતની નીપજ્યા, પોલીસે કાર્યવાહી હાથ ધરી - Bhavnagar City News