સિદ્ધરાજસિંહ ગત તા.7 ના બપોરે 1 વાગ્યાના અરસામાંઘર પાસે ઉભો હતો ત્યારે કીડીયાનગર બાજુથી ટ્રેક્ટર ટ્રોલી લઈને આવેલા મુકેશ બાબુ કોલીએ પોતાનું વાહન પૂરઝડપે ચલાવતા દીકરાને ટક્કર મારતા ઈજાઓ થઈ હતી જેથી બાળકને સારવાર માટે પ્રથમ રાપર ખાનગી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે આદિપુર ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો..બાળકની સારવાર હાલ ચાલી રહી છે..ગાગોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..