નડિયાદ કાર્યાલય ખાતે મહામંત્રી તથા મધ્ય ઝોન પ્રભારી સન્માન સમારોહ કાર્યક્રમ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખે આપી માહિતી. પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનું તમામ અગ્રણીઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું, જગદીશભાઈ વિશ્વકર્માના પગલે ચાલી તમામ અગ્રણીઓએ બંને મહામંત્રીઓને પુસ્તકોની ભેટ અર્પણ કરી હતી..