બારડોલી: બારડોલીમાં ટ્રાવેલ્સ ગાડીઓની છેતરપિંડી કેસ : પાસા માંથી છૂટેલા આરોપી અંકિત શાહના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલમાં
Bardoli, Surat | Oct 10, 2025 ટ્રાવેલ્સ ગાડીઓ અને ભાડાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં એક મહત્વની કાર્યવાહી થઈ છે. આ કેસના બે આરોપીઓ પૈકી એક અંકિત શાહ ની પાસા હેઠળ જેલ માંથી મુક્ત થતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. અંકિત શાહ અને અન્ય આરોપી મળીને ફરિયાદી અતીત પટેલ સહિત અન્ય બે લોકોની ઈનોવા ક્રિસ્ટા કારોની કુલ કિંમત રૂપિયા 32 લાખ ભાડે ફેરવવાના બહાને લીધી હતી. અને ભાડું કે ગાડીઓ પરત ન આપી કુલ રૂપિયા 46.20 લાખની છેતરપિંડી કરી હતી જેમાં રિમાન્ડ પૂર્ણ થતા ફરી જેલમાં