Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મહુવા: ચાંપતા પોલીસ બંધોબસ્ત વચ્ચે ગોળીગઢ બાપુનો મેળો પૂર્ણ,ધારાસભ્ય એ મેળાનો આનંદ માણ્યો.

Mahuva, Surat | Mar 1, 2026
દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો ગણાતો મેળો શનિવાર થી શરૂ થઈ ચૂક્યો હતો સ્થાનિકોએ રાત્રી દરમ્યાન મેળા નો ભરપૂર આનંદ માણ્યો હતો.મેળામાં દર વર્ષની સરખામણી માં આ વર્ષે આવેલ રાઇટ્સ વધારે જોવા મળી રહી હતી જ્યારે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારમાં આવતા વાંસકુઈ ખાતે ના ગોળીગઢ બાપુના મેળામાં વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા એ પત્ની ઊર્મિલા બેન અને પરિવાર સાથે મેળાનો આનંદ માણ્યો હતો.