ગોધરા: મલાવ રોડ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત, સર્જાયો અકસ્માતની ઘટનામાં બાઇક સવાર 4 વ્યક્તિ ઘાયલ ગોધરા ખસેડાયા
કાલોલ ના મલાવ રોડ ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત, સર્જાયો અકસ્માતની ઘટનામાં બાઇક સવાર 4 વ્યક્તિ ઘાયલ થયા છે,કાલોલ તાલુકાના મલાવ રોડ નજીક બે બાઇક વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા., સુરેલી વાટા ગામના રહેવાસી યોગેશ વખતસિંહ અને રાજેન્દ્ર પોતાની બાઇક પર સવાર થઈને હાલોલ સ્થિત હીરો કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન