અમીરગઢ: અમીરગઢ ચેક પોસ્ટ ઉપર સુરક્ષા વધુ ચુસ્ત કરાઈ
અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ગુજરાત રાજસ્થાનને જોડતી સુરક્ષા વધારાઈ
અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ ઉપર પોલીસ દ્વારા સુરક્ષા વધુ ચુસ્ત કરવામાં આવી છે આજે બુધવારે ત્રણ કલાકે દિલ્હીમાં બનેલી ઘટના બાદ અમીરગઢ પોલીસ દ્વારા સુરક્ષા ચુસ્તપણે કરવામાં આવી છે અને તમામ વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.