આહવા: પાણીની પાઈપલાઈનનું કામ વિવાદમાં, રસ્તો પહોળો કરવામાં અવરોધની ભીતિ
Ahwa, The Dangs | Oct 23, 2026 પાણીની પાઈપલાઈનની કામગીરીના આયોજન પર સવાલો ઉઠ્યા છે. રસ્તો પહોળો કરતી વખતે પાઈપલાઈન અવરોધરૂપ બનવાની અને ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ રૂંધાવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.