Surat News: પાંચ સંતાનોના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ! સેન્ટિંગના કામ દરમિયાન કરુણ અકસ્માત
સુરતઃ પાંડેસરાના અંબિકા નગરમાં સેન્ટિંગના કામ દરમિયાન કરુણ અકસ્માત. કોમર્શિયલ બિલ્ડિંગમાં દાદર તોડવાની કામગીરી દરમિયાન ઉપરથી કાટમાળ પડ્યો. સેન્ટિંગનું કામ કરતા મજૂર રંજનભાઈના માથામાં કાટમાળ વાગતા ઘટનાસ્થળે જ મોત. મૃતક રંજનભાઈ પરિવારના એકમાત્ર કમાઉ સભ્ય હતા. પત્ની, બે દીકરી અને ત્રણ નાના દીકરાઓ સાથે ડિંડોલીમાં રહેતા હતા. રંજનભાઈના નિધનથી પરિવાર નિરાધાર બન્યો, પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી. પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતર આપવાની માંગ કરી. પાંડેસરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
#surat #pandesara #suratnews #constructionaccident #workerdeath #labournews #gujaratnews #breakingnews #gujaratinews #hotlinenews #accident #construction #workersafety #policenews #investigation #latestnews #newsupdate #todaynews #suratcity #india
Udhna, Surat | Jul 25, 2026