પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી દ્વારા ભાજપનાધારાસભ્યોનો આભાર માનતા નો વિડીયો સોશિયલમીડિયામાં વાયરલ
Amreli City, Amreli | Nov 6, 2025
અમરેલી ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણી દ્વારા ભાજપના ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા દ્વારા ખેડૂતોના દેવા માફ અંગે પાઠવેલ પત્ર બાબત જાહેર મંચ પરથી આભાર માનતા નો વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ તારીખ 6/11/2025 ને સાંજના પાંચ કલાકની આસપાસ થયો ખૂબ વાયરલ