Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દસ્ક્રોઈ: અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો માર, શાહપુર પોલીસે તપાસ શરૂ કરી

Daskroi, Ahmedabad | May 6, 2026
વાળ પકડીને 8 ફડાકા માર્યા, દિવાલ સાથે માથું અથડાવ્યું: અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો, પોલીસ હોવાના કારણે સમાધાન પણ થઈ ગયું અમદાવાદના ખાનપુરમાં એક પોલીસકર્મીનો દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ખાનપુરમાં મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને ઢોર મારમાર્યો છે.