ભુજમાં કચ્છ - મોરબી સાંસદ વિનોદ ચાવડાના સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા વિશેષ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્મૃતિવનના પ્રાંગણમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું 2001ના વિનાશ ભૂકંપમાં જીવ ગુમાવનાર અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ‘એક શામ શહીદો કે નામ’ દેશભક્તિ કાર્યક્રમ યોજાયો પ્રખ્યાત સંગીત કલાકારોએ પોતાના મધુર સુર રેલાવીને દેશનો ભક્તિનો માહોલ સર્જયો હતો