Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: ચોમાસાની શરૂઆતમાં જ ગોતાના રસ્તાઓ ધોવાયા, તંત્રના દાવા પોકળ

​અમદાવાદમાં ચોમાસાના પહેલા જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ મજબૂતીના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. ગોતા વિસ્તારના મુખ્ય રસ્તાઓ ધોવાઈ જતાં રોડની હાલત અત્યંત દયનીય બની છે. ઠેર-ઠેર પડેલા કમરતોડ ખાડાઓને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને અકસ્માતનું જોખમ પણ વકર્યું છે. "રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો?" તેવી સ્થિતિ વચ્ચે તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહી છે.

MORE NEWS

અમદાવાદ શહેર: ચોમાસાની શરૂઆતમાં જ ગોતાના રસ્તાઓ ધોવાયા, તંત્રના દાવા પોકળ - Ahmadabad City News