પેટલાદ: રિક્ષામાં મુસાફરોના રોકડ રૂપિયા ચોરી કરવાના બનાવમાં પેટલાદના બે ઝડપાયા
Petlad, Anand | Mar 3, 2026 આણંદ પોલીસે મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી તેમના રોકડ રૂપિયાની ચોરી કરવાના બનાવમાં પેટલાદના બેને ઝડપી પાડ્યા છે. અને પોલીસે રિક્ષા સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.