અસારવા: અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે થશે નવું બાંધકામ
સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવાશે
અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે થશે નવું બાંધકામ સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવાશે આરોગ્ય વિભાગે નવા બાંધકામને આપી દીધી મંજૂરી પ્રેજેક્ટ માટે 34 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા 51 કરોડના પ્રોજેક્ટને મળી ગઈ વહીવટી મંજૂરી નવા મકાનના બાંધકામ માટેના નિયમો પણ જાહેર આરોગ્ય વિભાગની દરખાસ્તને મળી મંજૂરી સમગ્ર માહિતી વહીવટી તંત્ર તરફથી 26 તારીખના 11 વાગ્યે મળી હતી