મોડાસામાં ફેમિલી કોર્ટના સજા વોરંટમાં છેલ્લા કેટલા સમયથી નાસતા ફરતા આરોપીને ટાઉન પોલીસે મોડાસાની સહારા સોસાયટી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરી વિસ્તારમાં વોરંટની બજવણીની કામગીરીમાં હતો. તે દરમ્યાન ખાનગી માહિતી મળી હતી કે મોડાસા ફેમિલી કોર્ટનો આરોપી વસીમભાઈ રફીકભાઈ સુથાર રહે. સહારા સોસાયટી ડુઘરવાડા રોડ મોડાસાને કોર્ટે તા. 6 જુલાઈએ 7 માસ અને 20 દિવસની સાદી કેદી સજાનો હુકમ કરેલ છે....
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli