ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે યુવાનોમાં વધી રહેલા અપશબ્દોના ચલણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભાષા વ્યક્તિના વિચારો અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે, તેથી શબ્દો સમજદારીથી પસંદ કરવા જોઈએ. મનુ ભાકરે યુવાનોને સંદેશ આપતા કહ્યું કે સાચી કૂલનેસ અપશબ્દોમાં નહીં, પરંતુ મહેનત, આદર અને પ્રામાણિકતામાં છે. તેમની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે.
#ManuBhaker #Youth #Motivation #SportsNews #IndiaNews #PositiveMessage #HumDekhengeNews