ઘુસિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને મહિલા હોસ્ટેલ ચલાવતા શિવમ ફાઉન્ડેશનના સંચાલક સામે તંત્ર દ્વારા સીલ મારેલી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
#our_sutrapada #girsomnath #liveupdate #talala