આજે વિશ્વની અનેક કંપનીઓ ભારતમાં રોકાણ કરવા ઉત્સુક છે. આ એક સુવર્ણ અવસર છે.
વિદેશી રોકાણકારોને આકર્ષવા રાજ્ય સરકારોને પ્રધાનમંત્રીશ્રીની ખાસ અપીલ..
#IndependenceDay2024
bhupendrapbjp
Delhi, India | Aug 16, 2024
લાલ કિલ્લા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્વજારોહણ અવસરે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષાના અદ્દભુત દ્રશ્યો..
#IndependenceDay2024