
જૂનાગઢ: વિદેશમાં નોકરી આપવાની લાલચે આઠ લોકો સાથે છેતરપિંડી કરનાર ત્રણ શખ્સો સામે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાય બે શખ્સોની ધરપકડ
Junagadh City, Junagadh | Jul 17, 2025

માંગરોળ: કોઠવા ગામે દરગાહના પાર્કિંગમાં સુતેલી વૃદ્ધ મહિલાને કાર ચાલકે કચડી મારી, ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
Mangrol, Surat | Jul 17, 2025

રાણાવાવ: રાણાવાવ ભાણવડ રોડ પર બિસ્માર પુલ પર તરસાઈ નજીકનો પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ, જાહેરનામું
Ranavav, Porbandar | Jul 17, 2025

જામકંડોરણા: પાદરીયા ગામે તળાવમાં નહાવા પડેલા ખેત મજૂરના ત્રણ બાળકો પાણીમાં ડૂબ્યા હતા, ડૂબી જવાના કારણે ત્રણેય બાળકોના મોત થયા
Jamkandorna, Rajkot | Jul 17, 2025

વાપી: બલીઠામાં ઓનલાઈન જુગારનો અડ્ડો ઝડપાયો, ત્રણ માળની બિલ્ડિંગમાંથી 21 આરોપી પકડાયા, રૂ.6.42 લાખની મત્તા જપ્ત
Vapi, Valsad | Jul 17, 2025

વાલિયા: યુથ પાવર વાલિયાની ટીમે તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની મુલાકાત લીધી
Valia, Bharuch | Jul 17, 2025

જસદણ: જસદણના દેવપરા ગામે થયેલી હત્યાના આરોપીની ધરપકડ..જસદણમાં પત્નીના આડા સબંધમાં પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખી હતી
Jasdan, Rajkot | Jul 17, 2025

રાણા કંડોરણા રોડ પર સ્કૂટર ડિવાઈડર સાથે અથડાતા 2 યુવાન ઇજાગ્રસ્ત, સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Porabandar City, Porbandar | Jul 16, 2025

ડેડીયાપાડા: યુવરાજસિંહ જાડેજાએ બોગજ ગામે ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના ઘરે મુલાકાત લીધી.
Dediapada, Narmada | Jul 17, 2025