માંગરોળ: કોઠવા ગામે દરગાહના પાર્કિંગમાં સુતેલી વૃદ્ધ મહિલાને કાર ચાલકે કચડી મારી, ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
Mangrol, Surat | Jul 17, 2025
માંગરોળ તાલુકાના કોઠવા ગામે દરગાહ પાર્કિંગમાં સુતેલી મહિલાને કાર ચાલકે કચડી મારી હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે...