વાલિયા: યુથ પાવર વાલિયાની ટીમે તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ બાળકના પરિવારની મુલાકાત લીધી
Valia, Bharuch | Jul 17, 2025
તાજેતરમાં ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેન્ડપંપમાંથી...