અબડાસા: જખૌમાં પત્નીને મરવા મજબુર કરનાર પતિ સામે ફરિયાદ
Abdasa, Kutch | Oct 31, 2025 જખૌ બંદર પર ઝુપડામાં રહેતી 22 વર્ષીય પરણિત યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં રૂપિયાની માંગણી અને ચારિત્ર પર શંકા રાખી તેના પતિએ મરવા માટે મજબુર કરી હોવાની ફરિયાદ નોધાઇ છે.