પોલીસ હેડકવાટર ખાતે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બે ના અધ્યક્ષ સ્થાને નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આજે શુક્રવારે એક કલાકે મળેલી વિગતો પ્રમાણે જિલ્લાના તમામ ડીવાયએસપી પીઆઇ પી.એસ.આઇ સહિતના પોલીસ અધિકારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહી અને નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી