બનાસ ડેરીની ચૂંટણીને લઈએફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેકટરે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 22, 2025
બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર બનાસડેરી ની ચૂંટણી ને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવા ની ક્રિયા પૂર્ણ થયા બાદ આજે સોમવારે 4:30 કલાકે જિલ્લા કલેકટરે પ્રતિક્રિયા આપી હતી.