ગોધરા: બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ નામનો બ્રહ્માકુમારી ગુજરાતનો વિશ્વ શાંતિ પ્રોજેક્ટનો ગોધરામાં શુભારંભ થયો હતો.
ગોધરામાં બ્રહ્માકુમારીઝ ગુજરાતના “બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ” વિશ્વ શાંતિ પ્રોજેક્ટનો ભવ્ય શુભારંભ થયો. ગુજરાતે આધ્યાત્મિક સેવાના 60 વર્ષ પૂર્ણ કરી ડાયમંડ જુબિલી ઉજવણી શરૂ કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 100 કરોડ મિનિટનું વિશ્વ શાંતિદાન એકત્રિત કરવાનું લક્ષ છે, જેમાં 24 ઑક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી દૈનિક પાંચ મિનિટ મેડીટેશન કરવાની અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં પ્રો. અરૂણસિંહ સોલંકી, શિવનદાસ કલવાણી અને રાજેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી સહકાર આપવા અનુરો