સુરેન્દ્રનગર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થી એસટી ડેપોના વર્કશોપ સુધીનો રિવરફ્રન્ટ પૂર્ણ થઈ ગયો છે અને આ નવ કરોડથી વધુ ના ખર્ચે બંને લીવર પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે
વઢવાણ: એ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસે નવનીત રિવરફ્રન્ટ નવ કરોડથી વધુ ના ખર્ચે પૂર્ણ ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવશે - Wadhwan News