ધાનેરા: ધાનેરાના આશિયા ગામના વૃદ્ધનું અકસ્માત બાદ સારવાર દરમ્યાન મોત. પોલીસે તપાસ હાથ ધરી
ધાનેરાના આશિયા ગામના 60 વર્ષીય જોરાભાઈ દાનાભાઈ રબારીનું અકસ્માત બાદ સારવાર દરમિયાન સોમવારે મોત થયું હતું.આ અંગે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.