ઇડર: કુકડીયા ગામમાં સખી મંડળ દ્વારા કોડિયા બનાવીને તેનું ઓનલાઇન વેચાણ કરવા બાબતે મહિલા આપી પ્રતિક્રિયા
ઇડર તાલુકાના કુકડીયા ગામે સખીમંડળની બહેનો દ્વારા કોડિયા બનાવીને તેનો ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે તેમણે 35,000 થી વધુ નો નફો કર્યો છે જે બાબતે સખીમંડળની સભ્યએ પ્રતિક્રિયા આપી હતી