જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે બલોધર દૂધ મંડળીના સભ્યોએ ગેરરીતિ મામલે રજીસ્ટર ને રજૂઆત કરી
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
પાલનપુર જિલ્લા રજીસ્ટર કચેરી ખાતે આજે સોમવારે 2:30 કલાકે ડીસા તાલુકાના બલોધર દૂધ મંડળીના સભ્યો દ્વારા દૂધ મંડળીમાં ગેરિતિ થઈ હોવા અંગેની રજૂઆત કરી હતી સાથે સાથે બે વર્ષથી સાધારણ સભા ભરાઈ નથી તેમ જ મંડળીમાં કોઈ હિસાબો આપવામાં આવતા નથી એવા આક્ષેપો સાથે રજીસ્ટરને રજૂઆત કરી અને તપાસ કરવા માટેની માંગ કરી હતી.